Monday, 3 March 2014

પ્રતિ ડાયરેક્ટર શ્રી ,
ગુરુજી કી  પાઠશાલા.
            
     વિષય : વિષય મીટીંગ માં હાજર રહેવા બાબતે.

               આથી સવિનય સાથે જણાવવાનુંકે  પાલનપુર પાઠશાલા દ્વારા તૈયાર કરવામાં આવેલા વિષય મીટીંગ  કાર્યક્રમ  મુજબ  જે તે વિષયના શિક્ષક શ્રી એ  પાલનપુર પાઠશાલા માં ફરજીયાત હાજર રહેવું જો આ મુજબ સુચનાનું પાલન  નહિ કરવામાં આવે તો યોગ્ય  પગલા ભરવા માં આવશે  અને જો કોઈ કારણસર ન આવવાનું થાયતો અગાઉથી પાલનપુર  કેમ્પસ ડાયરેક્ટર શ્રી નીખીલ સર ને જાણ કરવી.

               * માર્ક્સ એનાલીસીસ રીપોર્ટ પણ રેગ્યુલર મોકલાવવો  પુરવણી સાથે જોડવી.



                                                                                                                પ્રિયંકા નાયક ( H.R. )






                                                                       

No comments:

Post a Comment