Wednesday, 27 November 2013

Meeting Ajenda



Meeting Agenda                   
                                    Date: - 28/11/2013


નવી પાઠશાલાનુ સ્થળ -(G.K Sir)




H.O.D Reviews




ગત અઠવાડીક  Project Report Reviews (Anant Sir & Vishal Sir)





“Guruji Thank You” Project Planning  (Kamlesh Sir & Manish Sir)




Children Film Festival Tentative Schedule (Abhijit Sir)




New Project Possibilities – Discussion – Open For All








                                                                                   Abhijit Rathore

                             In Charge Campus Director    

Tuesday, 26 November 2013

* દરેક પાઠશાલા જે ગામમાં છે તે ગામમાં બ્રાંચ શાળા માં જે તે જગ્યા એ  હોલ ની તપાસ કરવી 
દા.ત - 100 થી 150 વ્યક્તિ બેસી શકે એવા હોલની તપાસ કરવી અને તેનો Review  આવતી કાલે આપવો

* સાથે સાથે ગામની શાળામાંના Audio  Visual હોલનો પણ અહેવાલ આપવો 

Friday, 22 November 2013

Thought Of The Day....

“Fear doesn’t exist anywhere except in the mind.”

Vyasan Mukti Abhiyan

આજે 4 થી 6 માં વ્યસન મુક્તિ અભિયાન નિમિતે દરેક પાઠશાલા અલગ અલગ વિસ્તારોમાં જઈ ટી-શર્ટ  પહેરી વ્યસન મુક્તિ ની પત્રિકા ઘરે ઘરે પહોચાવ છે .

Vyasan Mukti Abhiyan

વ્યસન મુક્તિ  અભિયાન

Wednesday, 20 November 2013

Bal Adhikar Din


આજનો મીટીંગ એજંડા Date : 21-11-2013



આજનો મીટીંગ એજંડા
(૧)  HOD Reviews 


(૨)   ૩૩- પાઠશાલા નુ આયોજન (સ્થળ , સમય , સ્ંખ્યા)


(૩)   થઇ ગયેલા પ્રોગ્રામ નો રિવ્યુ(બાળ અધિકાર દિન,ખેલ મહા કુમ્ભ રેલિ)


(૪)   આવનાર પ્રોગ્રામ નુ પ્લાનિંગ (વ્યસન મુક્તિ અભિયાન , બાલિકા દિન)


(૫)   નવા પ્રોગ્રામ કયા હોઇ શકે.

Sunday, 17 November 2013



ખેલ મહાકુંભ ,મશાલ રેલી ,ગુજરાત સરકાર ગાંધીનગર  આયોજિત
ગુરૂજી કી પાઠશાલા

Saturday, 16 November 2013

Saturday Events....

દર મહિના ના ચોથા શનિવારે   વ્યસન મુક્તિ અભિયાન તમે તમારા શહેરમાં પણ કરો આપણું શહેર વ્યસન મુક્ત શહેર 


 ગુરૂજી કી પાઠશાલા

Up coming Events

Guriji Ki Paathshala Celebrates " Bal Adhikar Din" on 20th November .......

" Shiksha Adhikar  - Sauno Adhikar"


Next Fourth Saturday  : 23/11/2013 ------ " Vyasan Mukti Abhiyan"
DATE :09/12/2013  BALIKA DAYS

Thursday, 14 November 2013

“માસ્ટર Key લગાવો” ખુદ જાન જાઓ

ખરેખર આપણે આપણા કામ,જીવન અને સબંધો સફળ બનાવવા Key ની જરુર છે આ તેટલુ જ સાચુ છે પણ આ માસ્ટર Key આપણી પાસે જ હોય છે .
અરે.....
સાવ સહેલું છે .
પહેલા પોતાને તો ઓળખો ! અને જો ઓળખી શક્યા તો ખબર પડશે , કે આ હું છું ? આટલો સરસ, સક્ષમ , સફળ અને માર્ગદર્શન.
તો ચાલો આવો છો ને ?
માસ્ટર Key શોધવા અને લગાવા........