Wednesday, 12 March 2014

SSC And HSC પરીક્ષા  આપનાર દરેક વિધાર્થીઓને ગુરુજી કી પાઠશાલા વતી શુભકામનાઓ


                                                                           -ગુરૂજી  કી પાઠશાલા -પાલનપુર

રૂજી  કી પાઠશાલા

Monday, 3 March 2014

                 "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા "

                      જ્યાં નારીની પૂજા થાય છે  ત્યાં દેવોનો વાસ હોય છે.

                                                       

 

                                                                                         નારી જાગૃતિ અભિયાન ,

                                                                                 ગુરુજી કી પાઠશાલા  પાલનપુર


પ્રતિ ડાયરેક્ટર શ્રી ,
ગુરુજી કી  પાઠશાલા.
            
     વિષય : વિષય મીટીંગ માં હાજર રહેવા બાબતે.

               આથી સવિનય સાથે જણાવવાનુંકે  પાલનપુર પાઠશાલા દ્વારા તૈયાર કરવામાં આવેલા વિષય મીટીંગ  કાર્યક્રમ  મુજબ  જે તે વિષયના શિક્ષક શ્રી એ  પાલનપુર પાઠશાલા માં ફરજીયાત હાજર રહેવું જો આ મુજબ સુચનાનું પાલન  નહિ કરવામાં આવે તો યોગ્ય  પગલા ભરવા માં આવશે  અને જો કોઈ કારણસર ન આવવાનું થાયતો અગાઉથી પાલનપુર  કેમ્પસ ડાયરેક્ટર શ્રી નીખીલ સર ને જાણ કરવી.

               * માર્ક્સ એનાલીસીસ રીપોર્ટ પણ રેગ્યુલર મોકલાવવો  પુરવણી સાથે જોડવી.



                                                                                                                પ્રિયંકા નાયક ( H.R. )